શ્રીનગર તા. ૧૨ : જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર હુમલા બાદ આતંકીઓએ સોમવારના રોજ સવારે શ્રીનગરના સીઆરપીએફ હેડકવાર્ટર પર હુમલો કરવાથી કોશિષ કરી. સીઆરપીએફની કિવક રિએકશન ટીમ (QRT)એ કરણ નગર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે. બંને આતંકીઓને શોધી નાંખવામાં આવ્યા છે, બંને બાજુ ગોળીબાર ચાલુ છે. એનકાઉન્ટરમાં સીઆરપીએફનો એકRead More →