આ સાથે મુકાયેલી તસ્વીરમાં જાણે ખૂબસૂરત યુવતી તેના લગ્નના દિવસ માટે દુલ્હાનના જોડામાં તૈયાર થયેલ હોય એવું લાગે છે જરાક નજીક જઇને જુઓ તો ખબર પડે કે આ યુવતી નથી, પરંતુ કદાચ મેનિકિન છે જેની પર અદ્દભૂત કહેવાય એવું દેખાતું ડિઝાઇન વેડિંગ ગાઉન સજાવાયું છે. જેકે જસ્ટ એક-બે ફુટ નજીકRead More →